SMC Assistant Engineer Electrical Exam Preparation Book
Price
₹540

SMC Assistant Engineer Electrical Exam Preparation Book

Order summary

Price

₹540

Quantity

1

Shipping

₹60
Total₹600
Shipping & Delivery
Authenticity100% Genuine Product
DeliverySecure Delivery

Description

ખાસ નોંધ :-

પુસ્તક ઓર્ડર કરવા પહેલા નીચે આપેલી દરેક માહિતી બરાબર વાંચી લેવી ત્યાર પછીજ પુસ્તક ઓર્ડર કરવું.

  • સુરત મહાનગરપાલિકા માં જાહેર થયેલ મદદનીશ ઈજનેર ઇલેક્ટ્રિકલ જગ્યા ની આવનારી પરીક્ષા ની તૈયારી ના ભાગ રૂપે આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે કે જે SMC દ્વારા જાહેર કરેલ અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલું પુસ્તક છે.
  • આ પુસ્તક માં ટેક્નિકલ વિષય ના MCQs ,Real time problem solving engg.cases,noting -drafting and GPMC Act MCQs નો સમાવેશ કરવામાં આવેલ છે.આ પુસ્તક ની ખાસ વાત એ છે કે બધા વિભાગ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તૈયાર થયેલા છે કે જેથી વિદ્યાર્થી ને તૈયારી માં સરળતા રહે.
  • ખાસ નોંધવા જેવી બાબત એ છે કે Real time problem solving engg.cases,noting -drafting જે વિભાગ છે એ નિષ્ણાંત દ્વારા તૈયાર કરાયેલ છે અને આ પ્રકાર નો વિભાગ અભ્યાસક્રમ માં પ્રથમ વાર આવ્યા હોવાથી નિષ્ણાંત દ્વારા સઘન અભ્યાસ બાદ સરળ ભાષા માં તૈયાર કરાયેલ છે.જો SMC દ્વારા પ્રશ્ન પત્ર માં  પ્રશ્ન ના પેટર્ન માં કોઈ ફેરફાર કરી પ્રશ્ન પૂછવામાં આવે તો અમારી સંસ્થા જવાબદાર રહેશે નહિ .અમારો માત્ર હેતુ વિદ્યાર્થી ને પરીક્ષા ની તૈયારી માં સરળતા રહે એ મુજબ નો છે .
  • આ પુસ્તક ખરીદવા પહેલા યુટ્યુબ પર આ પુસ્તક ની માહિતી આપતો સંપૂર્ણ વિડીયો જોઈ લેવો તેમજ કોઈ પણ પ્રશ્ન હોઈ તો સંસ્થા ના મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી માહિતી લઇ લેવી અને ત્યારપછીજ પુસ્તક ખરીદવું.

પુસ્તક તમે જે દિવસે ઓર્ડર કરશો ત્યારથી કામ કાજ ના ૬-૭ દિવસ ની અંદર તમારા આપેલા સરનામાં પર મોકલી દેવામાં આવશે.એટલે કોઈ પણ વિદ્યાર્થી એ ઉતાવર કરવી નહિ.

SMC Assistant Engineer Electrical Exam Preparation Book

Order summary

Price

₹540

Quantity

1

Shipping

₹60
Total₹600