Test Series Schedule
Published: 29-05-2025 at 12:11 am

આ કોર્સ માં GSSSB જુનિયર નિરીક્ષક ની તૈયારી માટે TEST SERIES આપવામાં આવશે.કુલ 50 ટેસ્ટ છે જેમાં 46 Subject wise અને 4 Full TEST રહેશે .
TEST SERIES નું માધ્યમ માત્ર ENGLISH જ રહેશે આ બાબત ધ્યાન માં લઇ ને જ Purchase કરવું.
Free Demo Test-1 આપીને જ Purchase કરવું.
નોંધ: Test Series માં બંધારણ , વર્તમાન પ્રવાહ અને PART A ની ભાષા ગુજરાતી રહેશે બાકી બધા Subjects ની ભાષા અંગ્રેજી રહેશે.
વધારે માહિતી માટે તમે આપેલ નંબર 63549 99091 સંપર્ક કરી શકો છો.
₹649