કૌશલ્ય બેચ વાયરમેન વર્ગ - 3_GSSSB/202526/311

Description

✔️ દરેક લેક્ચરની PDF ઉપલબ્ધ રહેશે, જે તમે ડાઉનલોડ કરી શકશો જેથી વાંચવામાં સરળતા રહે.
✔️ વિડિઓ લેક્ટચર્સ તમે જાહેરાતી પરીક્ષા સુધી અનલિમિટેડ જોઈ શકશો.
✔️ ફ્રી ડેમો લેક્ચર અને વિદ્યાર્થીઓના અભિપ્રાય જોઈને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લો.
✔️ તમને WhatsApp ગ્રુપમાં જોડવામાં આવશે, જ્યાં તમે કોઈપણ પરીક્ષા સંબંધિત પ્રશ્નો અથવા તમારા ડાઉટ્સ પૂછી શકશો અને માહિતી મેળવી શકશો.
✔️ જો કોર્સનું સિલેબસ જાહેર થયા પછી કોઈ નવા ટોપિક ઉમેરાશે, અને જે વીડિયોમાં આવરી લેવાયા નથી, તો નવા વિડિયોઝ અલગથી રેકોર્ડ કરીને આપવામાં આવશે.
✔️ આ નવા ટોપિક ના વીડિયો માટે કોઈ વધારાની ફી ચૂકવવાની જરૂર નથી, તે આજ ફીમાં કવર થઈ જશે.

 

નિયમો અને શરતો:


✔️ કોર્સ તે જ મોબાઈલ નંબર અને ઉપકરણ પર ચાલશે, જેનાથી તમે રજિસ્ટ્રેશન કરશો. અન્ય ઉપકરણ અથવા નંબર પર કોર્સ નહીં જોવા મળે.
✔️ કોર્સની સંપૂર્ણ માહિતી વાંચીને જ ફી ભરવી. YouTube પર ઉપલબ્ધ કોર્સની સંપૂર્ણ માહિતી અને નિયમો સમજી લેવા.
✔️ એક વખત ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ, કોઈ પણ કારણસર કોઈ દલીલ માન્ય રહેશે નહિ.

✔️ વિડિઓ શેર્સ કે રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવા પ્રયાસમાં સંડોવાય, તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
✔️ કોર્સ પૂર્ણ કર્યા પછી આપવામાં આવતી ટેસ્ટ સિરીઝની સમયસૂચી અનુસરણ કરવી આવશ્યક છે.
✔️ WhatsApp ગ્રુપમાં તમામ વિદ્યાર્થીઓએ શિસ્તપૂર્વક વ્યવહાર કરવો ફરજિયાત છે. કોઈપણ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ અથવા સ્પામિંગ પર તુરંત હટાવી દેવામાં આવશે.
✔️ એપ્લિકેશનના કન્ટેન્ટનો કોઈ અંગત કે વ્યાવસાયિક વપરાશ નહીં થાય. જો એવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
✔️ કોઈપણ માહિતી અથવા કોર્સને લગતી સમસ્યાઓ માટે 63549 99091 પર સંપર્ક કરો.

🔹 આ તમામ નિયમો સ્વીકારીને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લેજો.

Content

Test Series

27 files62 tests

Faculty નો પરિચય

Published: 27-06-2025 at 11:52 am

Wireman Syllabus_GSSSB/202526/311

Published: 13-06-2025 at 12:25 am

Wireman Old Paper

Published: 13-06-2025 at 12:25 am
PART A (60 MARKS)

PART A (60 MARKS)

48 videos
PART B (150 MARKS)

PART B (150 MARKS)

97 videos3 files

કૌશલ્ય બેચ વાયરમેન વર્ગ - 3_GSSSB/202526/311

₹2,999₹13,99979% off
Have a coupon?

₹2,999