

Description
✔️ દરેક લેક્ચરની PDF ઉપલબ્ધ રહેશે, જે તમે ડાઉનલોડ કરી શકશો જેથી વાંચવામાં સરળતા રહે.
✔️ વિડિઓ લેક્ટચર્સ તમે ૧ વર્ષ સુધી અનલિમિટેડ જોઈ શકશો.
✔️ ફ્રી ડેમો લેક્ચર અને વિદ્યાર્થીઓના અભિપ્રાય જોઈને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લો.
✔️ તમને Telegram ગ્રુપમાં જોડવામાં આવશે, જ્યાં તમે પરીક્ષા સંબંધિત માહિતી મેળવી શકશો.
✔️ જો કોર્સનું સિલેબસ જાહેર થયા પછી કોઈ નવા ટોપિક ઉમેરાશે, અને જે વીડિયોમાં આવરી લેવાયા નથી, તો નવા વિડિયોઝ અલગથી રેકોર્ડ કરીને આપવામાં આવશે.નવા અભ્યાસક્રમ માં Current Affiars અને GK બંને થઇ ને 15 માર્ક્સ છે જેમાંથી Current Affairs નું 50 % ભારાંક ગણિયે તો બાકી રહેતા ૫-૭ માર્ક્સ માટે GK ને એટલું ભાર આપવા કરતા બીજા વિષયો માં ધ્યાન આપી શકાય એ હેતુ થી GK નો Portion કોર્સ(Udaan Batch) માં કવર કર્યો નથી
નિયમો અને શરતો:
✔️ કોર્સ તે જ મોબાઈલ નંબર અને ઉપકરણ પર ચાલશે, જેનાથી તમે રજિસ્ટ્રેશન કરશો. અન્ય ઉપકરણ અથવા નંબર પર કોર્સ નહીં જોવા મળે.
✔️ કોર્સની સંપૂર્ણ માહિતી વાંચીને જ ફી ભરવી.
✔️ એક વખત ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ, કોઈ પણ કારણસર કોઈ દલીલ માન્ય રહેશે નહિ.
✔️ વિડિઓ શેર્સ કે રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવા પ્રયાસમાં સંડોવાય, તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
✔️ કોર્સ પૂર્ણ કર્યા પછી આપવામાં આવતી ટેસ્ટ સિરીઝની સમયસૂચી અનુસરણ કરવી આવશ્યક છે.
✔️ Telegram ગ્રુપમાં તમામ વિદ્યાર્થીઓએ શિસ્તપૂર્વક વ્યવહાર કરવો ફરજિયાત છે. કોઈપણ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ અથવા સ્પામિંગ પર તુરંત હટાવી દેવામાં આવશે.
✔️ એપ્લિકેશનના કન્ટેન્ટનો કોઈ અંગત કે વ્યાવસાયિક વપરાશ નહીં થાય. જો એવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
✔️ કોઈપણ માહિતી અથવા કોર્સને લગતી સમસ્યાઓ માટે 63549 99091 પર સંપર્ક કરો.
*****Udaan Batch Validity 1 Year From Enrollment*****
🔹 આ તમામ નિયમો સ્વીકારીને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લેજો.
Content

