Demo Test
3 tests

👉આ કોર્સ માં GPSC Assistant Engineer Electrical Class 2 Exam (10/2025-26)માટે કુલ 75 ટેસ્ટ આપવામાં આવશે જેમાં Subject Wise અને Full Test Seires ઉપલબ્ધ છે , 20 સપ્ટેમ્બર સુધી દરેક ટેસ્ટ કોર્સ માં મુકાઈ જશે.
👉TEST SERIES ની માહિતી આપતો Video Youtube પર ઉપલબ્ધ છે ,ત્યાંથી દરેક માહિતી જાણી ને પછી જ TEST SERIES purchase કરવી ,Purchase કર્યા પછી કોઈ દલીલ સાંભરવા માં આવશે નહિ .અથવા 63549 99091 પર ફોન કરી ને દરેક માહિતી પૂછી લેવી.
👉DEMO TEST આપ્યા પછી જ નિર્ણય લેવો.
👉આ TEST SERIES માં Easy to Moderate to Hard Questions લેવામાં આવેલ છે કે જેમાં અગાઉ ની પરીક્ષા માં પુછાયેલા Questions ને પણ સ્થાન આપવા માં આવેલ છે .કે જેથી દરેક વિદ્યાર્થી ને પરીક્ષા માં કયા પ્રકાર ના પ્રશ્નો પુછાય શકે એની માહિતી મળી રહે.
₹449