વાયરમેન પરીક્ષા Test Series_GSSSB/2025-26/311

Description

👉આ કોર્સ માં GSSSB Wireman Class 3 Exam  (311/2025-26)માટે કુલ 63 ટેસ્ટ આપવામાં આવશે જેમાં Subject Wise અને Full Test Seires  ઉપલબ્ધ છે , 30 નવેમ્બર 2025 સુધી દરેક ટેસ્ટ કોર્સ માં મુકાઈ જશે.

👉TEST SERIES ની માહિતી આપતો Video Youtube પર ઉપલબ્ધ છે ,ત્યાંથી દરેક માહિતી જાણી ને પછી જ TEST SERIES purchase કરવી ,Purchase કર્યા પછી કોઈ દલીલ સાંભરવા માં  આવશે નહિ .અથવા 63549 99091 પર ફોન કરી ને દરેક માહિતી પૂછી લેવી.

👉DEMO TEST આપ્યા પછી જ નિર્ણય લેવો.

👉આ TEST SERIES માં Easy to Moderate to Hard Questions લેવામાં આવેલ છે કે જેમાં અગાઉ ની પરીક્ષા માં પુછાયેલા Questions ને પણ સ્થાન આપવા માં આવેલ છે .કે જેથી દરેક વિદ્યાર્થી ને પરીક્ષા માં કયા પ્રકાર ના પ્રશ્નો પુછાય શકે એની માહિતી મળી રહે. 

 

 

Content

Demo Test

3 tests

Test Series

62 tests

Test Solution

29 files

વાયરમેન પરીક્ષા Test Series_GSSSB/2025-26/311

₹449₹99956% off
Have a coupon?

₹449