AAE Electrical Class3 Exam Test & Material

Description

👉આ કોર્સ માં GSSSB AAE Electrical Class 3 Exam  (362/2025-26)માટે  Test આપવામાં આવશે જેમાં Subject Wise અને Full Test Seires  ઉપલબ્ધ છે , તથા Part A માટે ટોપિક વાઇસTest ઉપલબ્ધ છે. જે 28 ફેબ્રુઆરી 2026 સુધી દરેક ટેસ્ટ કોર્સ માં મુકાઈ જશે.(કોઈ પણ વિદ્યાર્થી એ ટેસ્ટ મુકાવવા માટે ઉતાવર કરવી નહિ,તમને પરીક્ષા માં ઉપયોગી થાય એ હેતુ થી ટેસ્ટ માં important MCQs મુકવામાં સમય લાગે છે )

👉TEST SERIES ની માહિતી આપતો Video Youtube પર ઉપલબ્ધ છે ,ત્યાંથી દરેક માહિતી જાણી ને પછી જ TEST SERIES purchase કરવી ,Purchase કર્યા પછી કોઈ દલીલ સાંભરવા માં  આવશે નહિ .અથવા 63549 99091 પર ફોન કરી ને દરેક માહિતી પૂછી લેવી.

👉DEMO TEST આપ્યા પછી જ નિર્ણય લેવો.

👉આ TEST SERIES માં Easy to Moderate to Hard Questions લેવામાં આવેલ છે કે જેમાં અગાઉ ની પરીક્ષા માં પુછાયેલા Questions ને પણ સ્થાન આપવા માં આવેલ છે .કે જેથી દરેક વિદ્યાર્થી ને પરીક્ષા માં કયા પ્રકાર ના પ્રશ્નો પુછાય શકે એની માહિતી મળી રહે. 

👉 કોર્સ માં જે PDF મટીરીયલ છે એ The UTC App પર AAE Electrical Class 3(GSSSB/2025-26/362) ની તૈયારી માટે અર્જુન બેચ Launch કરવામાં આવ્યો હતો ,જેમાં અભ્યાસક્રમ પ્રમાણે  જે લેકચર્સ લેવાયા છે એની પીડીએફ છે(With Annotation).

 કોર્સ માં જે PDF મટીરીયલ છે એ The rical Class 3(GSSSB/2025-26/362) ની તૈયારી માટે અર્જુન બેચ Launch કરવામાં આવ્યો હતો ,જેમાં અભ્યાસક્રમ પ્રમાણે  જર્સ લેવાયા છે એની પીડીએફ છે(With Annotation).

Content

Demo For Test & PDF Materials

4 files2 tests

Test Series

29 files65 tests

Lecture's PDF Materials

232 files

AAE Electrical Class3 Exam Test & Material

₹1,499₹2,90049% off
Have a coupon?

₹1,499