Wireless PSI & Technical Operator  Exam Test & Material & MCQs

Description

👉આ કોર્સ માં Wireless PSI & Technical Operator Exam માટે Test આપવામાં આવશે જેમાં Subject Wise અને Full Test Seires  ઉપલબ્ધ છે , તથા Part A માટે ટોપિક વાઇસTest ઉપલબ્ધ છે.Part A માટે સંપૂર્ણ Test મુકાઈ ગઈ છે જયારે Part B માં અમુક Subject ની Test મુકાઈ ગઈ છે જયારે બાકી બીજા Subject ની ટેસ્ટ તૈયાર થઇ રહી છે  (કોઈ પણ વિદ્યાર્થી એ ટેસ્ટ મુકાવવા માટે ઉતાવર કરવી નહિ,તમને પરીક્ષા માં ઉપયોગી થાય એ હેતુ થી ટેસ્ટ માં important MCQs મુકવામાં સમય લાગે છે )

👉TEST SERIES ની માહિતી આપતો Video Youtube પર ઉપલબ્ધ છે ,ત્યાંથી દરેક માહિતી જાણી ને પછી જ TEST SERIES purchase કરવી ,Purchase કર્યા પછી કોઈ દલીલ સાંભરવા માં  આવશે નહિ .અથવા 63549 99091 પર ફોન કરી ને દરેક માહિતી પૂછી લેવી.

👉DEMO TEST આપ્યા પછી જ નિર્ણય લેવો.

👉આ TEST SERIES માં Easy to Moderate to Hard Questions લેવામાં આવેલ છે કે જેમાં અગાઉ ની પરીક્ષા માં પુછાયેલા Questions ને પણ સ્થાન આપવા માં આવેલ છે .કે જેથી દરેક વિદ્યાર્થી ને પરીક્ષા માં કયા પ્રકાર ના પ્રશ્નો પુછાય શકે એની માહિતી મળી રહે. 

👉 કોર્સ માં જે PDF મટીરીયલ છે એ The UTC App પર Wireless PSI & Technical Operator Examની તૈયારી માટે ઉડાન બેચ Launch કરવામાં આવ્યો હતો ,જેમાં અભ્યાસક્રમ પ્રમાણે  જે લેકચર્સ લેવાયા છે એની પીડીએફ છે(With Annotation).

 

નિયમો અને શરતો:


✔️ કોર્સ તે જ મોબાઈલ નંબર અને ઉપકરણ પર ચાલશે, જેનાથી તમે રજિસ્ટ્રેશન કરશો. અન્ય ઉપકરણ અથવા નંબર પર કોર્સ નહીં જોવા મળે.
✔️ કોર્સની સંપૂર્ણ માહિતી વાંચીને જ ફી ભરવી.
✔️ એક વખત ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ, કોઈ પણ કારણસર કોઈ દલીલ માન્ય રહેશે નહિ.

✔️ એપ્લિકેશનના કન્ટેન્ટનો કોઈ અંગત કે વ્યાવસાયિક વપરાશ નહીં થાય. જો એવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Content

Demo For Test & PDF Materials

4 files3 tests

Test Series

29 files68 tests

Lecture's PDF Materials

276 files

MCQs For Practice(Include PYQs also)

11 files

Wireless PSI & Technical Operator Exam Test & Material & MCQs

₹2,499₹3,49929% off
Have a coupon?

₹2,499