
Description
*વિદ્યુત બેચ માં અભ્યાસક્રમ મુજબ ટેક્નિકલ પોર્શન કવર કરવામાં આવશે તેમજ આ કોર્સ સાથે નોનટેક્નિકલ વિષય મેથ્સ ,રિઝનિંગ ,બંધારણ અને વર્તમાન પ્રવાહ ફ્રી માં આપવામાં આવશે.ટેક્નિકલ વિષય નો કન્ટેન્ટ ગુજરાતી માં તેમજ સમજાવટ પણ ગુજરાતી માં રહેશે.*
✔️ દરેક લેક્ચરની PDF ઉપલબ્ધ રહેશે, જે તમે ડાઉનલોડ કરી શકશો જેથી વાંચવામાં સરળતા રહે.
✔️ વિડિઓ લેક્ટચર્સ તમે 6 Months(૬ મહિના ) સુધી અનલિમિટેડ જોઈ શકશો.
✔️ ફ્રી ડેમો લેક્ચર અને વિદ્યાર્થીઓના અભિપ્રાય જોઈને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લો.
✔️ તમને Telegram ગ્રુપમાં જોડવામાં આવશે, જ્યાં તમે પરીક્ષા સંબંધિત માહિતી મેળવી શકશો.
વિદ્યુત બેચ માટે ની માહિતી આપતો વિડિઓ સંપૂર્ણ પણે જોઈ ને જ Enrollment કરાવવું
નિયમો અને શરતો:
✔️ કોર્સ તે જ મોબાઈલ નંબર અને ઉપકરણ પર ચાલશે, જેનાથી તમે રજિસ્ટ્રેશન કરશો. અન્ય ઉપકરણ અથવા નંબર પર કોર્સ નહીં જોવા મળે.
✔️ કોર્સની સંપૂર્ણ માહિતી વાંચીને જ ફી ભરવી.
✔️ એક વખત ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ, કોઈ પણ કારણસર કોઈ દલીલ માન્ય રહેશે નહિ.
✔️ વિડિઓ શેર્સ કે રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવા પ્રયાસમાં સંડોવાય, તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
✔️ કોર્સ પૂર્ણ કર્યા પછી આપવામાં આવતી ટેસ્ટ સિરીઝની સમયસૂચી અનુસરણ કરવી આવશ્યક છે.
✔️ Telegram ગ્રુપમાં તમામ વિદ્યાર્થીઓએ શિસ્તપૂર્વક વ્યવહાર કરવો ફરજિયાત છે. કોઈપણ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ અથવા સ્પામિંગ પર તુરંત હટાવી દેવામાં આવશે.
✔️ એપ્લિકેશનના કન્ટેન્ટનો કોઈ અંગત કે વ્યાવસાયિક વપરાશ નહીં થાય. જો એવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
✔️ કોઈપણ માહિતી અથવા કોર્સને લગતી સમસ્યાઓ માટે 63549 99091 પર સંપર્ક કરો.
*****વિદ્યુત બેચ Validity 6 Months(૬ મહિના ) From Enrollment*****
🔹 આ તમામ નિયમો સ્વીકારીને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લેજો.
