Demo Test
Folder

👉આ કોર્સ માં GPSSB AAE Electrical Class 3 Exam (1/2026-27)માટે Test આપવામાં આવશે જેમાં Subject Wise અને Full Test Seires ઉપલબ્ધ છે , તથા Part A માટે Maths Reasoning માં ટોપિક વાઇસ અને સબ્જેક્ટ વાઇસ Test ઉપલબ્ધ છે. (કોઈ પણ વિદ્યાર્થી એ ટેસ્ટ મુકાવવા માટે ઉતાવર કરવી નહિ,તમને પરીક્ષા માં ઉપયોગી થાય એ હેતુ થી ટેસ્ટ માં important MCQs મુકવામાં સમય લાગે છે )
👉TEST SERIES ની માહિતી આપતો Video Youtube પર ઉપલબ્ધ છે ,ત્યાંથી દરેક માહિતી જાણી ને પછી જ TEST SERIES purchase કરવી ,Purchase કર્યા પછી કોઈ દલીલ સાંભરવા માં આવશે નહિ .અથવા 63549 99091 પર ફોન કરી ને દરેક માહિતી પૂછી લેવી.
👉DEMO TEST આપ્યા પછી જ નિર્ણય લેવો.
👉આ TEST SERIES માં Easy to Moderate to Hard Questions લેવામાં આવેલ છે કે જેમાં અગાઉ ની પરીક્ષા માં પુછાયેલા Questions ને પણ સ્થાન આપવા માં આવેલ છે .કે જેથી દરેક વિદ્યાર્થી ને પરીક્ષા માં કયા પ્રકાર ના પ્રશ્નો પુછાય શકે એની માહિતી મળી રહે.
Folder
₹399