સફળ બેચ_SMC ઇલેક્ટ્રિકલ વાયરમેન ભરતી 2026

Description

*સફળ બેચ(Wireman Exam Preparation) માં અભ્યાસક્રમ મુજબ ટેક્નિકલ પોર્શન કવર કરવામાં આવશે તેમજ આ કોર્સ સાથે નોનટેક્નિકલ વિષય મેથ્સ ,રિઝનિંગ ,બંધારણ ,વર્તમાન પ્રવાહ  ફ્રી માં આપવામાં આવશે.ટેક્નિકલ વિષય નો કન્ટેન્ટ ગુજરાતી માં તેમજ સમજાવટ પણ ગુજરાતી માં રહેશે.*

✔️ દરેક લેક્ચરની PDF ઉપલબ્ધ રહેશે, જે તમે ડાઉનલોડ કરી શકશો જેથી વાંચવામાં સરળતા રહે.
✔️ વિડિઓ લેક્ટચર્સ તમે 12 Months(12 મહિના )  સુધી અનલિમિટેડ જોઈ શકશો.
✔️ ફ્રી ડેમો લેક્ચર અને વિદ્યાર્થીઓના અભિપ્રાય જોઈને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લો.
✔️ તમને Telegram ગ્રુપમાં જોડવામાં આવશે, જ્યાં તમે પરીક્ષા સંબંધિત  માહિતી મેળવી શકશો.

સફળ બેચ માટે ની માહિતી આપતો વિડિઓ સંપૂર્ણ પણે જોઈ ને જ Enrollment કરાવવું 

 

સફળ બેચ સાથે BOOK ખરીદનાર વિદ્યાર્થી એ ખાસ ધ્યાન માં લેવા જેવી બાબત

વાયરમેન નો એકવખત ઓફિશ્યિલ અભ્યાસક્રમ જાહેર થયાના ૨૦ દિવસ પછી MCQ Book નું વિતરણ શરુ કરવામાં આવશે.એનું માત્ર કારણ બુક ને અભ્યાસક્રમ મુજબ તૈયાર કરી શકાય.માટે બુક ખરીદનાર દરેક વિદ્યાર્થી ને સૂચિત કરવામાં આવે છે કે બુક માટે ઉતાવર કરવી નહિ.

 

નિયમો અને શરતો:


✔️ કોર્સ તે જ મોબાઈલ નંબર અને ઉપકરણ પર ચાલશે, જેનાથી તમે રજિસ્ટ્રેશન કરશો. અન્ય ઉપકરણ અથવા નંબર પર કોર્સ નહીં જોવા મળે.
✔️ કોર્સની સંપૂર્ણ માહિતી વાંચીને જ ફી ભરવી.
✔️ એક વખત ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ, કોઈ પણ કારણસર કોઈ દલીલ માન્ય રહેશે નહિ.

✔️ વિડિઓ શેર્સ કે રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવા પ્રયાસમાં સંડોવાય, તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે.
✔️ કોર્સ પૂર્ણ કર્યા પછી આપવામાં આવતી ટેસ્ટ સિરીઝની સમયસૂચી અનુસરણ કરવી આવશ્યક છે.
✔️ Telegram ગ્રુપમાં તમામ વિદ્યાર્થીઓએ શિસ્તપૂર્વક વ્યવહાર કરવો ફરજિયાત છે. કોઈપણ પ્રકારની અયોગ્ય પ્રવૃત્તિ અથવા સ્પામિંગ પર તુરંત હટાવી દેવામાં આવશે.
✔️ એપ્લિકેશનના કન્ટેન્ટનો કોઈ અંગત કે વ્યાવસાયિક વપરાશ નહીં થાય. જો એવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
✔️ કોઈપણ માહિતી અથવા કોર્સને લગતી સમસ્યાઓ માટે 63549 99091 પર સંપર્ક કરો.

*****સફળ બેચ  Validity 12 Months(12 મહિના ) From Enrollment*****

🔹 આ તમામ નિયમો સ્વીકારીને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લેજો.

Content

Demo Lecture

3 videos

Test Series

Folder

Faculty નો પરિચય

Published: 27-06-2025 at 11:52 am

Technical Subjects

71 videos3 files

સફળ બેચ_SMC ઇલેક્ટ્રિકલ વાયરમેન ભરતી 2026

₹3,999₹9,99961% off
Have a coupon?

₹3,999