
Description
આ કોર્સમાં તમને મળનાર સુવિધાઓ:
✔️ દરેક લેક્ચરની PDF ઉપલબ્ધ રહેશે, જે તમે ડાઉનલોડ કરી શકશો જેથી વાંચવામાં સરળતા રહે.
✔️ વિડિઓ લેક્ટચર્સ તમે જાહેરાતી પરીક્ષા સુધી અનલિમિટેડ જોઈ શકશો.
✔️ ફ્રી ડેમો લેક્ચર અને વિદ્યાર્થીઓના અભિપ્રાય જોઈને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લો.
નિયમો અને શરતો:
✔️ કોર્સ તે જ મોબાઈલ નંબર અને ઉપકરણ પર ચાલશે, જેનાથી તમે રજિસ્ટ્રેશન કરશો. અન્ય ઉપકરણ અથવા નંબર પર કોર્સ નહીં જોવા મળે.
✔️ કોર્સની સંપૂર્ણ માહિતી વાંચીને જ ફી ભરવી. YouTube પર ઉપલબ્ધ કોર્સની સંપૂર્ણ માહિતી અને નિયમો સમજી લેવા.
✔️ એક વખત ભરેલી ફી પરત કરવામાં આવશે નહિ, કોઈ પણ કારણસર કોઈ દલીલ માન્ય રહેશે નહિ.
✔️ વિડિઓ શેર્સ કે રેકોર્ડ કરવા પર પ્રતિબંધ છે. જો કોઈ આવા પ્રયાસમાં સંડોવાય, તો એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે..
✔️ એપ્લિકેશનના કન્ટેન્ટનો કોઈ અંગત કે વ્યાવસાયિક વપરાશ નહીં થાય. જો એવું કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
✔️ કોઈપણ માહિતી અથવા કોર્સને લગતી સમસ્યાઓ માટે 63549 99091 પર સંપર્ક કરો.
🔹 આ તમામ નિયમો સ્વીકારીને જ કોર્સમાં જોડાવાનો નિર્ણય લેજો.
